લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયાએ બરાક ઓબામા સહિતના અમેરિકી નાગરિકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

રશિયાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કોમેડિયન સ્ટીફન કોલ્બર્ટ સહિત 500 લોકોના તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.આ પહેલા અમેરિકાએ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવાસ કરી રહેલા મીડિયાને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો.આમ વર્તમાનમાં જી-7 દેશોની બેઠક ચાલી રહી છે અને અમેરિકાએ આ દરમિયાન રશિયા સામે કડક પ્રતિબંધો વધારવાની જાહેરાત કરી છે.