યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ ફરીએકવાર હુમલો કર્યો છે.જેમાં એક ઈમારતને પણ આગ લાગી ગઈ હતી.આ સાથે સંખ્યાબંધ વાહનો પણ આગના હવાલે થઈ ગયા છે.રશિયાએ આ મહિનામાં 9મી વાર યુક્રેનની રાજધાનીને ટાર્ગેટ કરી છે.રશિયન એરફોર્સના વિમાનો પરથી ક્રૂઝ મિસાઈલો લોન્ચ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
Error: Server configuration issue
Home / International / યુ્ક્રેનની રાજધાની કીવ પર ફરીએકવાર રશિયાએ હુમલો કર્યો
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved