લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સચિન તેંડુલકરને કોરોના થયો,હોમ ક્વોરેન્ટાઈન થયા

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિને પોતે હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાની માહિતી આપી હતી.આમ સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ પરિવારના તમામ સદસ્યનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આમ સચિને તાજેતરમા રાયપુર ખાતે આયોજિત રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ભાગ લીધો હતો.જેમાં તેઓ ઈન્ડિયા લિજેન્ડ્સના કેપ્ટન હતા.જેમાં તેમની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લિજેન્ડ્સ ચેમ્પિયન બની હતી.