લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સલમાન ખાન આઇફા એવોર્ડ-2023મા હોસ્ટીંગ નહી કરે

બોલિવુડ અભિનેતા સલમાન ખાન છેલ્લા બે દાયકાથી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ આઈઆઈએફએની યજમાની કરે છે.પરંતુ આ વર્ષે 2023માં તે નહીં કરે.આ વર્ષે તે માત્ર એક મેઈન પર્ફોર્મર તરીકે જોવા મળશે.આમ આગામી 27મી મેએ આઈઆઈએફએ એવોર્ડ સમારોહ વર્ષ 2006 બાદ ફરી યુએઈમાં અબુધાબીમાં તા.26 અને 27 મેએ યોજાઈ રહ્યો છે.