લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સામંથા હોલીવૂડની ચેન્નઈ સ્ટોરીમાં જાસૂસ બનશે

સામંથા રૂથ પ્રભુને તેનો પ્રથમ હોલીવૂડ પ્રોજેક્ટ મળ્યો છે.જે ચેન્નઈ સ્ટોરી નામની ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકા ભજવશે.વરૂણ ધવન સાથે સિટાડેલનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી સામંથા વિવેક કાલરા સાથે પોતાની પ્રથમ અંગ્રેજી ફીચર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.જે ફિલ્મ ધ અરેજમેન્ટસ ઓફ લવ પુસ્તક પર આધારિત હોલીવૂડ ફિલ્મ હશે.જેનું દિગ્દર્શન બાફ્ટા વિેતા ફિલિપ જોન કરવાના છે.આ ફિલ્મનું શૂટિંગ યૂકેમાં થવાનું છે.જેને અંગ્રેજી અને તમિલ બન્ને ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે.