Error: Server configuration issue
ભારતીય બેડમિંટન સ્ટાર સાનિયા મિર્ઝા અને અમેરિકાના રાજીવ રામની જોડીનો ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો.આ સાથે ઈન્ડો-અમેરિકન જોડી બહાર ફેંકાઈ હતી.આમ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયાની કારકિર્દીની આ આખરી સિઝન છે.સાનિયા-રામની જોડીનો ઓસ્ટ્રેલિયાના વાઈલ્ડ કાર્ડ ધારક જેમી ફોર્લિસ અને જેસન ક્યુબ્લેર સામે સીધા સેટોમાં 4-6,6-7,5-7થી પરાજય થયો હતો.આમ ઓસ્ટ્રેલિયન જોડીએ એક કલાક અને ૩૦ મિનિટના મુકાબલામાં ઈન્ડો-અમેરિકન જોડીને હરાવી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved