લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સારા અલી ખાન અને મૃણાલ ઠાકુર કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કરશે

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને મૃણાલ ઠાકુર પ્રથમવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ લઇ રહી છે.ત્યારે આ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરામાં આગામી 17 થી 19 મે સુધી ચાલવાનો છે.સારા અલી ખાન કાન્સ ફેસ્ટિવલમાં પ્રથમવાર હિસ્સો લઇ રહી છે.જે મુંબઇના એરપોર્ટ પર જોવા મળી ત્યારે ખુશખુશાલ હતી તેમજ તેના ચાહકો સાથે સેલ્ફી પણ પડાવી હતી.