લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સાવરકર જયંતિને સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવાશે

મહારાષ્ટ્ર સરકારે 28 મેના રોજ વી.ડી સાવરકરની જયંતિને સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું એલાન કર્યું છે.જેમાં સાવરકરના વિચારોને ફેલાવવા અને પ્રચારિત કરવા માટે સરકાર અનેક કાર્યક્રમ આયોજિત કરશે.આમ આ પ્રકારની જાહેરાત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી છે.વીર સાવરકરે દેશની આઝાદી અને રાષ્ટ્રીય વિકાસમા મોટું યોગદાન આપ્યું છે.