લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સિડનીમા વિવિડ ફેસ્ટીવલનો ઝગમગાટ જોવા મળ્યો

ઓસ્ટ્રેલીયાનાં સિડની શહેરમાં વિવિડ ફેસ્ટીવલ શરૂ થયો છે.જેમાં આગામી 17 જુન સુધી ચાલનારા ફેસ્ટીવલનાં પ્રારંભે ઓપેરા હાઉસમાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે.જેથી સમગ્ર શહેર રોશનીથી ઝગમગશે.આમ કોરોનાકાળ પછી વર્ષ 2022થી ફરી આ ફેસ્ટીવલ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં ગત વર્ષે 25.8 લાખ લોકો સામેલ થયા હતા.ત્યારે આ વખતે રેકોર્ડબ્રેક સંખ્યામા લોકો ભાગ લે તેવી સંભાવના જોવા મળી રહી છે.