લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમા સેન્સેકસ 200 પોઈન્ટ તૂટયો

મુંબઈ શેરબજારમાં મંદીનો વળાંક આવ્યો હતો.જેમા હેવીવેઈટ શેરોના વેચવાલીથી દબાતા સેન્સેકસમાં 200 પોઈન્ટનું ગાબડુ પડ્યુ હતુ.ત્યારે શેરબજારમાં આજે ભારત પેટ્રોલીયમ,બજાજ ફાઈનાન્સ,કોલ ઈન્ડીયા,ઓએનજીસી,આઈસીઆઈસીઆઈ બેંક,સ્ટેટ બેંક,એકસીઝ બેંક,ઈન્ફોસીસ અને ટીસીએસ સહિતના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.જ્યારે બીજીતરફ એચડીએફસી,મારૂતી,એચડીએફસી બેંક,મહીન્દ્ર,ભારતી એરટેલ,કોટક બેંક,લાર્સન,મારૂતી અને રીલાયન્સ સહિતના શેરો નબળા રહ્યા હતા.આમ મુંબઈ શેરબજારનો સેન્સેકસ 204 પોઈન્ટના ઘટાડાથી 62,141 થયો હતો જે ઉંચામાં 62,475 અને નીચામાં 62,078 થયો હતો.જ્યારે નીફટી 50 પોઈન્ટના ઘટાડાથી 18,348 અને ઉંચામાં 18,432 તથા નીચામાં 18,327 થયો હતો.