લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સર્બિયાના બેલગ્રેડની સ્કૂલમાં વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું

સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે.જેમા 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું છે. જેમા 9 લોકોના મોત થયા છે.મૃતકોમાં 8 બાળકોનો સમાવેશ થાય છે.ત્યારે પોલીસે આ અંગે જણાવ્યુ હતું કે સાતમાં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.