આગામી સમયમાં અમદાવાદના એસ.જી હાઈવે પર એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.જેમાં એસ.જી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.જેમાં સરખેજ થી ગાંધીનગર સુધી જવા માટે વાહનચાલકોને ઓછો સમય લાગશે.આ એલિવેટેડ કોરિડોર ઈસ્કોન જંકશનથી સાણંદ ફ્લાઈઓવર સુધી બનાવવામાં આવશે.આ કોરિડોર રૂ.530 કરોડના ખર્ચે નિર્માણ કરાશે.આ સાથે છોટાઉદેપુર અને નર્મદા વચ્ચે આવેલા એન.એચ 56ને બડોલી તાલુકા પાસે જે 2 લેન છે તેને 4 લેન કરવામાં આવશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved