Error: Server configuration issue
Home / Entertainment / શાહિદ કપૂર આગામી ફિલ્મમાં તૃપ્તિ ડમરી સાથે જોડી જમાવશે
સુજોય ઘોષ આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.જેમાં લીડ રોલ માટે શાહિદ કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.આમ થોડાસમય પહેલા જ શાહિદને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે ત્યારે તે આ ફિલ્મમા કામ કરવા રાજી થયો છે.જેમાં તે તૃપ્તિ ડમરી સાથે જોડી જમાવશે.આ સિવાય તે વર્તમાન સમયમાં સાઉથની એક ફિલ્મ જર્સીની રિમેકમાં કામ કરી રહ્યો છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved