લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થશે

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે.જેમાં ફિલ્મ પઠાણની સફળતા બાદ કિંગ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ જવાનને લઈ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટ આગળ લંબાવવામાં આવી શકે છે.જે ફિલ્મનું અભિયાન આવતા સપ્તાહથી શરૂ થવાનું છે.જે ફિલ્મ આગામી 2 જૂને આવી રહી છે.