લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહરૂખની જવાન ફિલ્મ આગામી જૂનમા રીલીઝ થશે

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રીલીઝ જૂનને બદલે આગામી ઓગસ્ટ પર ઠેલાશે તેવી ચર્ચાઓ હતી.પરંતુ ફિલ્મ આગામી જૂનમાં જ રીલીઝ કરી દેવાનું નક્કી કરી દેવામાં આવ્યુ છે.જ્યારે બાકીના ગીતનું શૂટિંગ પૂર્ણ થયા બાદ એટલીએ પોસ્ટ પ્રોડક્શન પર ફોક્સ કરવા માંડયું છે.ત્યારે ફિલ્મનું પ્રમોશન આગામી મહિનાથી શરૂ કરી દેવામાં આવશે.આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અલ્લુ અર્જુનનો પણ કેમિયો છે.