લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શરદ પવાર દ્વારા એન.સી.પીનું અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત કરાઇ

મહારાષ્ટ્રમા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી શરદ પવાર રાજીનામું આપી રહ્યા છે.ત્યારે તેઓએ આ અંગે કહ્યું હતું કે મેં એન.સી. પી ના અધ્યક્ષ તરીકે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે હું હવેથી રાજકીય,સામાજિક તેમજ સાંસ્કૃતિક જીવનમાં કામ કરવાનું ચાલુ રાખીશ.હું હવેથી રાજકીય,સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કામ કરવાનું ચાલુ રાખીશ.