લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમાં 200 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો

મુંબઇ શેરબજારમાં વર્તમાનમાં તેજીનો દોર સતત આગળ ધપતો રહયો હોય તેમ ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેકસમાં વધુ 200 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે શેરબજારમાં ભારતી એરટેલ,ઇન્ફોસીસ,કોટક બેંક,લાર્સન,નેસલે,રીલાયન્સ,ટાટા મોટર્સ,બજાજ ફાયનાન્સ,બજાજ ઓટો જેવા અનેક શેરો ઉંચકાયા હતા,જયારે બીજીતરફ હિન્દ લીવર,પાવરગ્રીડ,સ્ટેટ બેંક,ટીસીએસ,એકસીસ બેંક અને અદાણી પોર્ટ સહિતના શેરો નબળા રહ્યા હતા.