લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમા સેન્સેકસ 151 પોઈન્ટ તૂટયો

મુંબઈ શેરબજારમાં મંદીનો દોર યથાવત રહ્યો હતો.જેમાં હેવીવેઈટ શેરોમાં વેચવાલીના દબાણ હેઠળ સેન્સેકસમાં વધુ 150 પોઈન્ટનું ગાબડુ પડયું હતું.જેના કારણે શેર બજારમાં ટેક મહીન્દ્ર,ટાઈટન,અલ્ટ્રાટેક સિમેન્ટ,એશિયન પેઈન્ટસ,આઈસીઆઈસીઆઈ બેંક,ઈન્ડુસઈન્ડ બેંક,ઈન્ફોસીસ,મારૂતી,નેસલે,સ્ટેટ બેંક,ટાટા મોટર્સ,ટીસીએસ,વીપ્રો સહિતના શેરો તૂટયા હતા.જ્યારે બીજતરફ એકસીસ બેંક,ભારતી એરટેલ,એચડીએફસી,રિલાયન્સ,ડીવીઝ લેબ,ભારત પેટ્રો,બજાજ ઓટો સહિતના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.