લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહરૂખ ખાન અને જોન અબ્રાહમની ફિલ્મ પઠાનનું શૂટિંગ વર્ચ્યુઅલ થાય છે

કોરોના મહામારીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામકાજ ઠપ્પ થઇ ગયા છે.ત્યારે શક્ય તેટલું વર્ચ્યુઅલી શૂટિંગ થાય તેટલું કરી રહ્યા છે.પરંતુ એકશન ફિલ્મોનું શૂટિંગ કરવાનું માથાના દુખાવા સમાન થઇ જવા પામ્યું છે.ત્યારે ફિલ્મ પઠાનમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે કામ કરી રહ્યા છે.આમ વર્ચ્યુઅલ શૂટિંગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બ્રેકગ્રાઉન્ડમાં કોઇપણ શહેરની લેન્ડમાર્ક ફિટ કરી શકાય છે.આમ વર્તમાન પરિસ્થિતિ જોતાં લાઇવ લોકેશનો પર જવાની જરૂર પડતી નથી.