લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મની રીલીઝ પાછી ઠેલાઈ

કરણ જોહર નિર્મિત સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા ફિલ્મની રીલીઝ ફરી લંબાઈ છે.આ ફિલ્મ 15મી સપ્ટેમ્બરે રીલીઝ થવાની હતી.પરંતુ શાહરૂખ ખાનની જવાનની રીલીઝ 7મી સપ્ટેમ્બરે નક્કી થતાં તેની સાથે યોદ્ધાને પાછળ ઠેલી દેવામાં આવી છે.આમ આ ફિલ્મને આગામી 15 સપ્ટેમ્બર 2023ના રોજ રીલીઝ કરવામાં આવી શકે તેમ છે.