લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સિંગાપોરનાં હાઈકમિશનરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુંબઈ ખાતેના સિંગાપોરના હાઈકમિશનર યુત સિમોન વોગ્ગે ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી.તે સાથે તેમણે વેપારી અને રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બને તે બાબતે ચર્ચા કરી હતી.આ દરમ્યાન મુખ્યમંત્રીએ સ્મૃતિ ચિન્હ ભેટ આપી તેમનું સન્માન કર્યુ હતું.આમ આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ,ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને ઈન્ડેકસ બીના એમ.ડી. નીલમ રાની ઉપસ્થિત રહ્યા હતા.