Error: Server configuration issue
Home / Entertainment / ગાયક મીકાસિંહ દ્વારા જરૂરિયાતો માટે લંગર શરૂ કરવામાં આવ્યું
વર્તમાન સમયમાં લોકડાઉનના કારણે લોકોના કામકાજ ઠપ્પ થઇ ગયા હોવાથી દૈનિક વેતનધારીઓને ભૂખે મરવાનો વારો આવી ગયો છે. ત્યારે બોલિવુડના સિતારાઓ પોતપોતાની રીતે જરૂરિયાતોને મદદ કરી રહ્યા છે.ત્યારે ગાયક મીકા સિંઘ પણ પોતાના ફાઉન્ડેશન ડીવાઇન ટચ દ્વારા ગરીબ અને જરૂરિયાત લોકોને ખાવાનું પુરુ પાડી રહ્યો છે.આમ તેમની સાથે બિંદુ દારાસિંહ અને ગાયક ભૂમિ ત્રિવેદી પણ જોડાયા છે.આમ મીકાની સંસ્થા છેલ્લા ૧૫ દિવસથી મુંબઇમાં 1000 લોકોને ફૂડપેકેટ આપતી જોવા મળી રહી છે.ત્યારે દિલ્હીમાં તેઓ છેલ્લા એક વર્ષથી 1000 લોકોને લંગર દ્વારા ખાવાનું ખવડાવી રહ્યો છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved