લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સિંઘમ-ટુમાં કરીના કપૂર અને અજય દેવગણ ફરી જોડી જમાવે તેવી શક્યતા જોવા મળી

કરીના કપૂર ખાન 2014માં આવેલી ફિલ્મ સિંઘન રિટર્નસમાં અજય દેવગણ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.ત્યારે સિંઘમની સીરીઝના ત્રીજા હિસ્સામાં ફિલ્મસર્જકે કરીના કપૂર ખાનનો સંપર્ક કર્યો છે.કરીના સિંઘમ અગેનમાં લીડ રોલમાં જોવા મળવાની છે.જેમાં તે અવનિ કામતના રોલમાં હશે કે પછી અલગ જ ભૂમિકા નિભાવશે. ત્યારે તેના પાત્રને લઇને ગુપ્તતા જાળવવામાં આવી છે.આ સિવાય ફિલ્મ સર્જક સિંઘમ અગેનનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.સિંઘમ અગેનમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળવાની છે.