લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્લોવાકીયાએ યુક્રેનમાંથી ખાદ્ય આયાત બંધ કરી દીધી

યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં સ્લોવાકીયાએ યુરોપીયન યુનિયનને આંચકો આપતા યુક્રેનથી ખાદ્ય પદાર્થ આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેના કારણે પોલેન્ડ અને હંગેરી બાદ સ્લોવાકીયા પણ યુક્રેનમાંથી કોઇપણ પ્રકારના ખાદ્યપદાર્થની આયાત નહી કરે અને તેના કારણે યુક્રેન માટે આર્થિક સમસ્યા ઉભી થઇ શકે તેમ છે.