લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સોનાક્ષી સિંહાની વેબસીરીઝ દહાડ આવતા મહિને રીલીઝ કરાશે

સોનાક્ષી સિંહા અને વિજય વર્માની ક્રાઇમ ડ્રામા દહાડ આવતા મહિને રીલીઝ થશે ત્યારે એ પહેલાં તેનું બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર યોજાશે.આ શો રીમા કાગતી અને ઝોયા અખ્રર દ્વારા બનાવવામાં આવ્યું છે.જેમાં સોનાક્ષી સિંહા,વિજય વર્મા,ગુલશન દેવૈયા અને સોહમ શાહ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.આ સાથે સોનાક્ષી સિંહા વેબસીરીઝમા ડેબ્યુ કરી રહી છે.આ સીરીઝમાં તેઓ એક મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે.