લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સાઉથ અભિનેતા અજિથ કુમારના પિતા પી.સુબ્રમણ્યમનુ નિધન થયુ

તમિલ ફિલ્મ અભિનેતા અજિથ કુમારના પિતા પી.સુબ્રમણ્યમનુ 84 વર્ષની વયે અવસાન થયું હતું.જેઓનું વય સંબંધિત બીમારીના કારણે નિધન થયું હતું.ત્યારે અભિનેતાના પિતાના અંતિમ સંસ્કાર સવારે 10 વાગ્યે ચેન્નાઈના બેસંત નાગા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.અજીત કુમારનો જન્મ 1લી મે 1971માં થયો હતો. અભિનેતાના બે ભાઈઓ છે અનુપ કુમાર કે જેઓ એક રોકાણકાર જ્યારે અનિલ કુમાર મદ્રાસના ગ્રેજ્યુએટ ટર્ન્ડ એંન્ટરપ્રેન્યોર હતા.જ્યારે અજિત કુમારના પિતા પી.સુબ્રમણ્યમ પલક્કડ કેરળના મલયાલી હતા ત્યારે તેમના લગ્ન કોલકાતાની સિંધી મોહિની સાથે થયા હતા.