લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સાઉથની ફિલ્મમાં વિદ્યા બાલન કમલ હસનની હિરોઈન બનશે

આગામી સમયમાં વિદ્યા બાલનને સાઉથની એક ફિલ્મમાં કમલ હસનની હિરોઈન બનવાની તક મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન સર્જક મણિરત્નમ કરી રહ્યા છે.આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે દક્ષિણની અભિનેત્રી ત્રિશા અને નયનતારાના નામ ચર્ચામાં હતા.પરંતુ આગામી સમયમાં કમલ હાસન સાથે બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામા નક્કી થઈ ગઈ છે.