લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સાઉથ કોરિયન કે પોપ સિંગર હાસૂએ આત્મહત્યા કરી

દક્ષિણ કોરિયાના કે-પોપ સિંગર હાસૂએ આત્મહત્યા કરી લીધી છે.જેમની ઉંમર 29 વર્ષની હતી.જેઓ પોતાની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.ત્યારે પોલીસે મૃતદેહ જપ્ત કર્યો હતો અને તપાસ પૂર્ણ થવા સુધી ઓળખ જાહેર કરી નહોતી.પોલીસે સુસાઈડ નોટ પણ જપ્ત કરી છે.હાસૂ એ માઈ લાઈફ મીથી ડેબ્યૂ કર્યુ હતુ.હાસૂ જાણીતી હતી.તેણે 2019માં મિની-આલ્બમ માઈ લાઈફ મીથી ડેબ્યૂ કર્યુ હતુ.જે બાદ તેણે ઘણા ગીત રિલીઝ કર્યા અને તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા.