Error: Server configuration issue
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમીટ આગામી 10 થી 12મી જાન્યુઆરી 2024માં યોજાશે.ત્યારે તેને લઈ રાજય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે આ વખતે આ સમીટ રાજયના ઉતર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ જેવા ચારેય ઝોનમાં યોજાય તે રીતનું આયોજન કરવામા આવી રહ્યું છે.વાઈબ્રન્ટ ગુજરાત સમીટને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકારે રૂા.127 કરોડનું બજેટ નકકી કર્યું છે.ત્યારે બિઝનેસ-ટુ-બિઝનેસ મીટીંગ્સનું નિયમિત ફોર્મેટ,દેશો વચ્ચે સેમીનાર અને ચર્ચાઓ ચાલુ રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved