લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમા ઉનાળા વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્ય સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી છે.જેમા રાજ્ય સરકારે સરકારી શાળામાં આગામી મે મહિનાની શરૂઆતથી આગામી 35 દિવસ સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે.જેમાં આગામી 1 મેથી 4 જૂન સુધી સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે.જ્યારે આગામી 5 જૂનથી રાબેતા મુજબ નવુ સત્ર શરૂ કરવામાં આવશે.