લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સની દેઓલ આર બાલ્કીની ફિલ્મમા જોવા મળશે

બોલીવુડ અભિનેતા સની દેઓલે વર્તમાન સમયમાં જ તેણે જાણીતા દિગ્દર્શક આર.બાલ્કીની એક ફિલ્મ સાઇન કરી છે. જે ફિલ્મમાં તેઓ ફેમિલી મેનનો રોલ ભજવતા જોવા મળશે. તેની સાથે અભિનેત્રી રેવતી તેની પત્નીના રોલમાં જોવા મળશે. હશે. જ્યારે શ્રુતિ હાસન તેમની પુત્રીની ભૂમિકા ભજવશે. આર બાલ્કી ફિલ્મનુ દિગ્દર્શન વર્તમાનમાં દલકીર સલમાન,પૂજા ભટ્ટ અને શ્રેયા ધનવંતરી કરી રહ્યા છે. આ ફિલ્મ પુરી થયા પછી તે પોતાની આગામી ફેમિલી ડ્રામાનું શીટિુંગ આ વર્ષને અંતમાં શરૂ કરશે. ત્યાં સુધી તેઓ અન્ય કલાકારોને સાઇન કરી રહ્યા છે.