લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્વીડને પાકિસ્તાનમાં સુરક્ષાના કારણોસર દૂતાવાસ બંધ કર્યું

સ્વીડને પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પોતાના દૂતાવાસને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે.સ્વીડન દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિના કારણે તેણે આ નિર્ણય લીધો છે.સ્વીડને કહ્યું હતું કે તેના માટે પોતાના લોકોની સુરક્ષા વધુ મહત્વની છે.માઈગ્રેશન વિભાગ આ ક્ષણે કોઈપણ એપ્લિકેશનને હેન્ડલ કરવામાં સક્ષમ નથી.