Error: Server configuration issue
Home / International / તાજિકિસ્તાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
તાજિકિસ્તાનમાં 4:00 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 આંકવામાં આવી છે.પરંતુ ભૂકંપના કારણે હજુસુધી કોઈ જાનહાનિ થઈ નથી.આ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 5 કિલોમીટર ઊંડે હતું.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved