લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા

આગામી 7મી મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાશે.આ પરીક્ષા માટે આજે સંમતિપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે ઉમેદવારો માટે સંમતિપત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે.જેમાં જે ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે તેઓ આગામી સમયમાં કોલલેટર ડાઉનલોડ કરી શકશે.