લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

રાજ્યમાં આગામી 7મી મેના રોજ સરકારી ભરતીની તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે.ત્યારે આ પરીક્ષામાં ઉમેદવારોને હાજર રહેવા માટે ફરજિયાત સંમતિ ફોર્મ ભરવાની સુચના આપવામાં આવી હતી.જેનો આજે અંતિમ દિવસ છે.જેમા ઉમેદવાર આજે 11 વાગ્યા સુધીમાં જ સંમતિ ફોર્મ ભરી શક્શે.આમ જે ઉમેદવારે આ સંમતિ ફોર્મ ભર્યુ નહી હોય તે ઉમેદવારને પરીક્ષમાં બેસવા દેવામાં આવશે નહી.જેમાં ઉમેદવારોને કોલલેટર પરીક્ષાની તારીખના 8 થી 10 દિવસ પહેલા આપવામાં આવશે.જે પરીક્ષાનું પ્રશ્નપત્ર 12:30 વાગ્યે જ આપવામાં આવશે.