લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના ટપુએ બાલાહનુમાન મંદિર ખાતે રામધૂન બોલાવી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલના પુત્ર તરીકે લીડ રોલ કરનાર તેમજ ફિલ્મી દુનિયામાં આવનાર ભવ્ય ગાંધીએ ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા જામનગરના સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને બાલા હનુમાનજીને શીશ ઝુકાવ્યું હતું.ત્યારબાદ તેઓએ અખંડ રામધુનમાં ભાગ લઈ તેમણે રામધુનની રમઝટ બોલાવી હતી.આમ છેલ્લા 59 વર્ષથી ચાલી રહેલી અખંડ રામધુનથી પરિચિત થઈ તેમણે ધન્યતા અનુભવી હતી.