લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટાટા મોટર્સનો ભવ્ય વર્કશોપ શરૂ કરવામાં આવ્યો

રાજકોટના પરીન ગ્રુપ દ્વારા ગ્રાહકોને સાનુકુળ રીતે યોગ્ય તેમજ સંતોષકારક સર્વિસ આપવા માટે ટાટા મોટર્સનું નવું ભવ્ય વર્કશોપ શરૂ કરવામાં આવ્યુ હતું.જ્યાં દરેક ગ્રાહકોને સિટી એરિયામાં તેમની ગાડીને લગતા તમામ સોલ્યુશન આપવામાં આવશે.આ ભવ્ય વર્કશોપ પરીન મોટર્સ સામે,શિતલ પાર્ક 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે 1-4થી કાર્યરત થઇ ગયુ છે.જેનો લાભ ટાટા મોટર્સ ફેમીલીનો દરેક ગ્રાહક લઇ શકશે.