લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ટેટ-2ની પરીક્ષામા અમદાવાદ-વડોદરા સહિતના અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો

રાજ્ય સરકાર દ્વારા લેવાનાર ટેટ-2ની પરીક્ષા માટેના અનેક કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તેવા સમયે ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્રોને ધ્યાને લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.આમ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ ટેટ-2ની પરીક્ષા લેવાનાર છે.ત્યારે આ પરીક્ષાના કારણે ઘણા પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ કેન્દ્રોમાં અમદાવાદના 5 અને વડોદરના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર થયો છે.