લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રણવીર અને આલિયાની ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ થશે

કરણ જોહરે દિગ્દર્શિત કરેલી રણવીર અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનો ફર્સ્ટ લૂક કરણ જોહરના જન્મદિેને રીલીઝ થશે તેમ મનાઇ રહ્યુ છે.આ સિવાય કરણ જોહર પોતાના દિગ્દર્શનમા એક્શન ફિલ્મની પણ જાહેરાત કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.કરણની આ એકશન થ્રિલર ફિલ્મમાં વરૂણ ધવન અને ટાઇગર શ્રોફ મહત્વના રોલમાં હોવાની અટકળો જોવા મળી છે.રોકી ઔર રાની કી પ્રેમ કહાની આલિયા ભટ્ટની પ્રસૂતિ પછી રીલીઝ થનારી પ્રથમ ફિલ્મ બનશે. આ ફિલ્મમાં દાયકાઓ પછી ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ એક ફ્રેમમાં સાથે દેખાશે.