લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભારતીય થલસેનાના લેફટનન્ટ જનરલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતીય થલસેનાના ચીફ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.જેઓએ નવેમ્બર-2022માં સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમવાર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.આમ ભારતીય થલ સેનાના સર્ઘન કમાન્ડ વિસ્તારમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તાર દીવ-દમણ,દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.