લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ ખાતે આવતીકાલે ભાજપની પ્રદેશ કારોબારી મળશે

આગામી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની પુર્વ તૈયારીરૂપે આવતીકાલે ભાજપની પ્રદેશ કારોબારી અમદાવાદ ખાતે મળશે.ત્યારબાદ માસના અંતે રાજયભરમા મોદી સરકારના નવ વર્ષની ઉજવણીનુ આયોજન કરી રહ્યુ છે.ત્યારે આવતીકાલની કારોબારીમાં રાજભરમાંથી ભાજપના 1000થી વધુ કારોબારી સભ્યો હાજર રહેશે અને આગામી 28મી મથી સરકારના નવ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ શરૂ થનાર છે તેમાં પક્ષ દ્વારા વિધાનસભા ક્ષેત્રમાં સંમેલનો સહિતના આયોજનો થયા છે.