લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / મહેસાણાના શિવમ હેરિટેજમાં શોષકૂવા બનાવાનું કામ શરૂ કરાયુ

મહેસાણાના અમરપરા વિસ્તારની પાછળ આવેલી શિવમ હેરિટેજમાં બિલ્ડરે 140 મકાનો બનાવી દીધા પરંતુ શોષકૂવા નહીં બનાવી ગેરકાયદે સમ્પ બનાવી મકાનોનું ગંદુ પાણી રોડ પર રેલાતાં છેલ્લા બે વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહેલા 7થી વધુ લોકોને નગરપાલિકાના આકરા વલણ બાદ રાહત થઈ છે અને સોસાયટીમાં શોષકૂવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.