લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / તેલુગુમા આદિપુરુષ ફિલ્મના થિયેટર રાઈટસ વેચાયા

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષના નિઝામ સરક્ટિ આંધ્રપ્રદેશ અને તેલંગણાના થિયેટરમાં રીલીઝ કરવાના રાઈટસ રૂ.170 કરોડમાં વેચાતા પ્રભાસના જીવમાં જીવ આવ્યો છે.જેમા બાહુબલી પછી પ્રભાસની બે મોટી ફિલ્મો નિષ્ફળ ગઈ હોવાથી તેનું સ્ટારડમ ટકી રહે તે માટે આ ફિલ્મ સુપરહિટ થવી બહુ જરૂરી છે.ત્યારે આગામી જૂનમા રીલીઝ કરવાનું નક્કી થયું હતુ.તે દરમિયાન ફિલ્મના વીએફએક્સમા મોટાપાયે સુધારા કરાયા છે.ફિલ્મના બે ગીત રીલીઝ થઈ ચૂક્યાં છે અને તે બંને ગીતોને સારો પ્રતિસાદ મળતાં સર્જકોને ફિલ્મ ચાલી જવાની આશા જાગી છે.