આરઆરઆર ફિલ્મમાં વિલન બ્રિટિશ ગર્વનરની ભૂમિકા ભજવનારા આઈરિશ અભિનેતા રે સ્ટીવેન્સનનું 58 વર્ષની વયે નિધન થયુ છે.રે સ્ટીવેન્સને માર્વેલની થોર ફ્રેન્ચાઇઝીમા તથા વાઇસકિંગ્સમાં ભૂમિકાઓ ભજવી પ્રસિદ્ધિ મેળવી હતી.આમ મૂળ આયરલેન્ડના લિસ્બનમા જન્મેલા સ્ટિવન્સને ટીવી સિરિયલોથી કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ ફિલ્મો તરફ વળ્યા હતા.
Error: Server configuration issue
Home / Entertainment / થોર અને આરઆરઆરના અભિનેતા સ્ટિવન્સનનું નિધન થયુ
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved