લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ટીપુ સુલતાનના જીવન પર આધારિત ફિલ્મ ટીપુનું પોસ્ટર રિલીઝ કરાયુ

ટીપુ સુલતાનના જીવન પર આધારિત ફિલ્મ ટીપુનું મોશન પોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે.જે ફિલ્મ હિન્દી,કન્નડ,તમિલ,તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે.પોસ્ટરમાં ટીપુ સુલતાન અને તેમના ચહેરા પર લાગેલી કાળી શાહી પણ જોઈ શકાય છે.