લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આ વર્ષે 10 લાખથી વધુ અરજદારોના વિઝા મંજૂર થઈ શકે

અમેરિકી એમ્બેસી અને ભારતમાં ચાર કોન્સ્યુલેટ આ વર્ષે 10 લાખથી વધુ વિઝા અરજીઓ પર વિચારણાં કરશે.ત્યારે હૈદરાબાદમાં આવેલા અમેરિકી કોન્સ્યુલ જનરલ જેનિફર લાર્સને આ અંગેની માહિતી આપી હતી.