આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાશે.ત્યારે આ ઇતિહાસની સૌપ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ છે.જે ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે.આમ જો આ ટેસ્ટ ડ્રોમાં પરિણમશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.ભારત ન્યુઝિલેન્ડ સામે વર્ષ 2020ના ફેબુઆરી પ્રવાસમાં ભારત 0-2થી ટેસ્ટ શ્રેણી હાર્યું હતું.
જેમાં ભારટીય ટીમ- કોહલી (કેપ્ટન),રોહિત શર્મા,શુભમન ગીલ,ચેતેશ્વર પૂજારા,અજિન્ક્યા રહાને (વાઇસ કેપ્ટન),રિષભ પંત (વિકેટકીપર),રવીન્દ્ર જાડેજા,રવીચન્દ્ર અશ્વિન,ઇશાંત શર્મા,મોહમ્મદ શમી,જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાઝ,ઉમેશ યાદવ,હનુમા વિહારી,રિદ્ધિમાન સહા છે.
જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ- કેન વિલિયમસન (કેપ્ટન),ટોમ બ્લન્ડેલ,ટ્રેન્ટ બોઉલ્ટ,ડેવોન કોન્યે,કોસિન ડી ગ્રાન્ધોમ,મેટ્ટ હનરી,કાયસ જેરિસન,ટોમ લાથમ,હેનરી નિકોલ્સ,એજાજ પટેલ,ટીમ સાઉધી,રોસ ટેલર,નેઇલ વાગ્નેર,બીજે વોલ્ટિંગ અને વિલ યંગ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved