લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ટાઈગર 3માં શાહરૂખ અને સલમાન એકસાથે જોવા મળશે

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને દર્શકોના દિલ જીત્યા હતા એવુ નથી પરંતુ તેણે બોક્સ ઓફિસમાં ધુમ મચાવી દીધી હતી.ત્યારે ફિલ્મ ટાઈગરમાં સલમાનખાનનાં ફેન્સ તાળીઓ અને સીટીઓ વગાડતા બંધ નહી થાય તેટલી એકશનથી ભરપુર છે આ ફિલ્મ. પઠાણ પછી આ બન્ને અભિનેતાઓ ફરી ટાઈગર-3માં એકસાથે જોવા મળશે.આદિત્ય ચોપડાએ ટાઈગર-3માં શાહરૂખ-સલમાનની એકશન સીકવેન્સ માટે રૂ.35 કરોડનો ખર્ચ કર્યો છે.ત્યારે ટાઈગર-3 ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ કરવામાં આવે તેવી ધારણા જોવા મળી રહી છે.આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે.બીજીબાજુ ફિલ્મમાં વિલનના રોલમા ઈમરાન હાશમી જોવા મળશે.