લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ટ્યૂનીશિયાએ પાણીના ઉપયોગ પર આકરા પ્રતિબંધ લાદ્યા

દેશમાં કાળઝાળ ગરમી પડવાની છે.ત્યારે તે દરમિયાન દુકાળગ્રસ્ત રાષ્ટ્રએ પાણીના વપરાશ પર આકરા પ્રતિબંધ લાગુ કર્યા છે.જેમાં કાર,જાહેર સ્થળો કે ખેતરોની સફાઈ માટે પીવા યોગ્ય પાણીના ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.ત્યારે ટ્યૂનીશિયાની નેશનલ વોટર યુટિલિટી સોનડે અનુસાર આફ્રિકી દેશ ટ્યૂનીશિયામાં અત્યારસુધીના સૌથી ખરાબ દુકાળને જોતા નાગરિકો માટે અપાતા રાત્રે 7 કલાક પાણીના પુરવઠામાં કાપ કરવામાં આવશે.જેમાં તાત્કાલિક પ્રભાવથી દરરોજ રાતે 9 થી સવારે 4 સુધી પાણી બંધ કરી દેવામાં આવશે.