તુર્કીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યુ છે.ત્યારે દેશના વર્તમાન રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનનુ ભાવી આજની ચૂંટણી નક્કી કરશે.આમ 2003 થી 2014 સુધી ત્રણવાર પીએમ રહી ચુકેલા એર્દોગન એ પછી સતત રાષ્ટ્રપતિ બની રહ્યા છે અને તેઓ ફરી પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બનવા માંગે છે.ત્યારે આ વખતે તમામ વિપક્ષી પાર્ટીઓ તેમની સામે એકઠી થઈ ચુકી છે.જેમા તેમના મુખ્ય હરીફ કેમલ કિલિકડારોગ્લુ છે.જેમને તુર્કીના મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખામાં આવે છે.જેઓ વિનમ્ર સ્વભાવના છે.જેમણે જાહેરસભામાં દેશમાં શાંતિ અને લોકશાહી સ્થાપવા માટે સોગંધ લીધા હતા.આમ ઓપિનિયન પોલ મુજબ એર્દોગનના સ્પર્ધક કેમલ કિલિકડારોગ્લુ થોડા આગળ ચાલી રહ્યા છે.જેઓ 6 પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
Error: Server configuration issue
Home / International / તુર્કીની ચૂંટણીમાં તૈયપ એર્દોગન સામે કેમલ કિલિકડારોગ્લુ મેદાનમાં આવ્યા
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved